સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નું ગરીબ દર્દી કલ્યાણ ૪૩ લાખ નું ડિસ્કાઉન્ટ

દર્દી દેવો ભવ નહિ નફો નહિ નુકશાન સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નું ગરીબ દર્દી કલ્યાણ ૪૩ લાખ નું ડિસ્કાઉન્ટ
રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નું ગરીબ દર્દી કલ્યાણ ૪૩ લાખ ફાયદો પ્રથમ બે જ મહિનામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દ્વારા રું ૧૦૭૦૦૦૦૦ (એક કરોડ સાત લાખ )ની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું. જેની માર્કેટ પ્રાઈઝ રું ૧.૫૦.૦૦૦૦૦ ( એક કરોડ પચાસ લાખ )થાય છે. એટલે કે રું ૪૩.૦૦૦૦૦ (તેતાલીસ લાખ )નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. જે સીધી સીધી રાહત આપવામાં આવી છે.નહીં નફો, નહીં નુકશાન..માત્ર પડતર કિંમતે તમામ પ્રકારની દવાઓ, ડાઇપર, સર્જીકલ સાધનો.૧૫% થી ૬૦% સુધીનું ડિસ્કાઉન્ટ સરનામું:આર.કે. પ્રાઈમ,સિલ્વર હાઇટ્સ પાસે,નાના મવા ચોક રાજકોટ.મો.૬૩૫૧૦ ૧૨૮૧૨ સોમ થી શનિ,સવારે ૮-૩૦ થી રાત્રે ૧૨-૦૦ રવિવારે બપોરે ૧-૦૦ વાગ્યાં સુધી હજું વધુ ને વધુ સેવાનો લાભ દર્દી નારાયણ ને આપી શકાય તે માટે સૌને અનુરોધ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300