આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ની તડામાર તૈયારી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ની તડામાર તૈયાર
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરીષદ રાષ્ટ્રીય વેપાર પરીષદ અમરેલી શહેર માં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા આગમન લઈ કાયક્રાતૉ ઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા રાષ્ટ્રીય છાત્ર પરીષદ ભાવનગર વિભાગ અધ્યક્ષ ડો કિરીટભાઈ દેસાણી મહામંત્રી દિલીપભાઈ બામટા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી મંત્રી ઉદયસિંહ રાજપૂત વિપુલભાઈ ગજેરા છાત્ર પરીષદ અમરેલી જિલ્લા પ્રમુખ મિતભાઈ કાબરીયા કાયૅક્રમ ના માર્ગદર્શન મનસુખભાઇ રેયાણી પ્રાંત ઉપાધ્યક્ષ માં દડુભાઈ ખાચર વકીલ એડવોકેટ ફોરમ પ્રમુખ નાનુભાઈ તલાવિયા વેપાર મંડળ આગેવાનો નુ સંકલન કરતા જીલુભાઈ વાળા પીઠવાજાળ સહિત અસંખ્ય કાર્યકર્તા ઓ દ્વારા શહેર માં વિવિધ રાજમાર્ગો ઉપર કમાન દરવાજા ધજા પતાકા અને સુશોભન કરાય રહ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300