સરખેજ ભારતી આશ્રમે શ્રી મદ્રભાગવત કથા ની પુર્ણાહુતી

અમદાવાદ ભારતી આશ્રમ સરખેજમાં બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુ અને બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય પરંપરા અનુસાર ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સાનિધ્યમાં અને શ્રી ભાવેશભાઈ દવેના વ્યાસાસને ૧૫ દિવસથી ચાલતી શ્રીમદ્ ભાગવત કથાનુ આજે સરખેજના સેવકોની વિશાળ સંખ્યામાં ભવ્યાતિ ભવ્ય રીતે સમાપન થયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300