ગુજરાત કોંગ્રેસ ની ન્યાય યાત્રા નો ૧૧ મો દિવસ રક્ષા બંધને પણ અવિરત શરૂ રહી

ગુજરાત કોંગ્રેસ ની ન્યાય યાત્રા નો ૧૧ મો દિવસ રક્ષા બંધને પણ અવિરત શરૂ રહી
Spread the love

ગુજરાત કોંગ્રેસ ની ન્યાય યાત્રા નો ૧૧ મો દિવસ રક્ષા બંધને પણ અવિરત શરૂ રહી

સુરેન્દ્રનગર ના લખતર ના ગાંગડ ગામે ગુજરાત કોંગ્રેસ ની ન્યાય યાત્રા નો આજે ૧૧ મો દિવસ આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાય યાત્રા ચાલુ રહી સુરેન્દ્રનગર ના લખતર તાલુકા માં પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈ ઓને રાખડી બાંધી ગુજરાત કિસાન કોંગ્રેસ ના નેતા પાલભાઈ આંબલિયા ના સરકાર સામે અનેક સવાલ રેયત ની રક્ષા થાય તે ખરી રક્ષા બંધન પદયાત્રામાં પદયાત્રીઓએ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી
૨૫૦ પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહિ માતમ છે
ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય માટે આ ન્યાય યાત્રા છે
ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટે આ ન્યાય યાત્રા છે મોરબી ઝૂલતા પુલ હરબી બોટ તક્ષશીલા ગેમઝોન સહિત ના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રા છે ન્યાય યાત્રાનું આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કર્યું મોરબી થી ચાલુ થયેલ ન્યાય યાત્રા એ ૨૦૦ થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું ૨૨-૨૩ ઓગેસ્ટના રોજ આ પદયાત્રા અમદાવાદ શહેરમાં ફરશે ગુજરાત ની રેયત ની રક્ષા થાય તે ખરી રક્ષા બંધન પાલ આંબલિયા એ ભ્રષ્ટ સિસ્ટમ સામે અનેક સવાલો કર્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240819-WA0043.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!