સુરત સમક્ષ – રેડક્રોસ -લોકદ્રષ્ટી ચક્ષુ બેંક ને ચક્ષુદાન પ્રાપ્ત થયું
સુરત સમક્ષ – રેડક્રોસ -લોકદ્રષ્ટી ચક્ષુ બેંક ને ચક્ષુદાન પ્રાપ્ત થયું
સુરત સક્ષમ- રેડકોસ- લોકદ્રષ્ટી ચક્ષુ બેક ને આજ રોજ તારીખ ૨૦-૪-૨૦૨૪ ના ચિરાગભાઈ ડાખરા (લાખણકા – ડેમ વાળા) ની જાગુતી ને કારણે નેત્રદાન તેમના મોટા ભાઈ ની અનુમતી થી સ્વ તુષાલભાઈ દુલાભાઈ વાઘાણી ગામ પીપરડી તા શિહોર જી. ભાવનગર હાલ સુરત યોગી ચોક ખાતે રહેતા હતા છેલ્લા ૪ દિવસ ની ટુકી બીમારી માં અવસાન થતા મંગલદીપ આઈ. સી. સુ. હોસ્પીટલ હીરાબાગ વરાછા રોડ ખાતે અવસાન ની જાણ ડો પ્રફુલ્લભાઈ શિરોયા ને કરાતા નેત્રદાન સ્વીકારવા ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જી. જોગાણી અને ડો અજય પરમાર
(મંગલદીપ હોસ્પીટલ) દ્વારા ચક્ષુબેક ના સંયમ સેવક મનોજભાઈ બલર સેવા આપી હતી. દિનેશભાઈ જી. જોગાણી દ્વારા નેત્રદાતા પરીવાર ને ભાંવાજલી પત્ર આપી આભાર માનતા નેત્રદાન ની માહીતી આપી. નેત્રદાન ની જરુરીયાતમંદ લોકો એ ચક્ષુબેક નો સંમ્પક કરવા જણાવાયુ નેત્રદાતા સંકલ્પી બનવા અપીલ કરાય હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300