વંથલીના થાણાપીપળી ગામે 7 વર્ષના બાળકે રોઝુ રાખ્યું

વંથલીના થાણાપીપળી ગામે 7 વર્ષના બાળકે રોઝુ રાખ્યું
ઉનાળો ચાલુ થતા મુસલમાન નો પવિત્ર રમઝાન મહિનો ચાલુ થતા નાના બાળકો પણ રોઝા રાખી ને દુવા માંગે છે ઉનાળા માં વહેલી સવાર ના 5.30 વાગે રોઝા રાખી લેવાય છે સાંજે 7.5 મીનિટે ઇફતારી માં દુવા કરી ને રોઝો છોડવાનો હોય છે
રમઝાન મહિના માં 30 રોઝા રાખવાના હોય છે મુસલમાનો ને 30 ફરજ છે રમઝાન મહિના દરમિયાન રોઝા માં ઈબાદત કરવાની
વંથલી:વંથલી પંથકના થાણાપીપળી ગામે રહેતાં 7 વર્ષના અરમાન કાસમભાઈ નરેજાએ પ્રથમ રોઝુ રાખ્યું હતું અને સાંજે 7 વાગ્યે રોઝુ છોડી ઇફતારી કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300