રમજાન મુબારક માસ ના પેહલા રવીવારે નાના બાળકો દ્વારા રોજાની શરુઆત

રમજાન મુબારક માસ ના પેહલા રવીવારે નાના બાળકો દ્વારા રોજાની શરુઆત કરી
વંથલી માં રમજાન મુબારક મહિના ના પેહલા રવીવારે 5/7વષના નાના બાળકો દ્વારા રોજા રાખીને આખો દિવસ ઇબાદત કરી હતી આ નાના બાળકો દ્વારા 14 કલાક સુધી અન પાણી વગર રહિને એ સાબીત કરી આપીયુ છે કે અગર ઇશ્વર ઉપર ભરોસો હોય અને પોતાના ઉપર આત્મ વિશ્વાસ હોય તો કોઈ પણ કાર્ય માટે ઉંમર નું મહત્વ રેતુ નથી જે આ બાળકો એ સાબીત કરી આપીયુ છે
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300