સેવાકિય કાર્યો કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરશે મિત ખખ્ખર

સેવાકિય કાર્યો કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરશે મિત ખખ્ખર
રાજકોટ બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સામાજીક કાર્યકર, રઘુવંશી સમાજના યુવા અગ્રણી મિત હિતેષભાઈ ખખ્ખરનો તા. ૨૮, માર્ચ ના રોજ ૨૪ મો જન્મદિન સેવાકિય કાર્યો કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી
બાલાજી મિત્ર મંડળના યુવા પ્રમુખ, સામાજીક કાર્યકર, રઘુવંશી સમાજના યુવા અગ્રણી મિત હિતેષભાઈ ખખ્ખરનો તા. ૨૮, માર્ચ ના રોજ ૨૪ મો જન્મદિન, મિતભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે માં અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિત ખખ્ખરને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલ છે, તેમના માતા-પિતા હિતેશભાઈ ખખ્ખર તથા નેહાબેન હિતેષભાઈ ખખ્ખરના સંસ્કારો પગલે યુવાવસ્થામાં જ મિતભાઈ અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલ અનેક માનવતાવાદી કાર્યો કરે છે. મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦)ના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300