શ્રી મોગલધામ માતાજીનો હક્કનો તરવેડો દર્શન મહાપ્રસાદ

લાંગાવદરા પરિવાર આયોજિત સોમવારે શ્રી મોગલધામ માતાજીનો હક્કનો તરવેડો દર્શન મહાપ્રસાદ
દામનગર છભાડીયા રોડ મોગલધામ ખાતે શ્રી મોગલ માતાજીનો હક્કનો તરવેડો લાંગાવદરા પરિવાર આયોજિત ગઢવી પરિવાર ના આંગણે દક્ષિણ મુખે દામનગર ઓરડે બિરાજતા મોગલ માતાજી તરવેડો
ચૈત્ર સુદ-૧૩ ને, સોમવાર, તા.૩/૪/૨૦૨૩ ના રોજ શ્રધ્ધાળુ ભાવિક સેવક સમુદાય દ્વારા આનંદોત્સવ થી
મચ્છરાળી આઇ શ્રી મોગલ માં નો જન્મદિન છે.
માઁ ભગવતીના પ્રાગટ્યોત્સવના દિવ્ય અવસરે મોગલ ધામ દામનગરને આંગણે શ્રી મોગલ માતાજીનો હક્કનો તરવેડો નુ મંગલ આયોજન કરેલ છે માંઇ ભક્તોને માતાજીના તરવેડાના દર્શન અને મહાપ્રસાદનો યોજાશે
તેમ શ્રી વિવેક એન ગઢવી શ્રી નીરૂદાન પી ગઢવી શ્રી જયદિપ એન ગઢવી શ્રી પ્રશીલ જે ગઢવી પરિવાર ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300