રાજકોટ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા યોજાયા કાર્યક્રમો

રાજકોટ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા યોજાયા કાર્યક્રમો
રાજકોટ : રામનવમીના પાવન પર્વ પર સ્વામી રામદેવજી મહારાજના 28 માં દીક્ષા દિન નિમિત્તે તેમજ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જન્મદિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા યજ્ઞ તેમજ સ્વામી રામદેવજી મહારાજની વાતો દ્વારા તેમજ યોગ્ક્રિયા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટના સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી તેમજ મીડિયા પ્રભારી યાજ્ઞિકભાઈ તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી નિશાબેન ઠુંમર,રાજકોટ જિલ્લાના મહામંત્રી ગીતાબેન સોજીત્રા,રાજકોટ જિલ્લાના કોસા અધ્યક્ષ પૂનમબેન કટારીયા,રાજકોટ જિલ્લાના સંગઠન મંત્રી પદમાબેન રાજ,રાજકોટ જિલ્લાના સંવાદ પ્રભારી નેતાબેન શાહ તેમજ સર્વ યોગી આત્માઓની ઉપસ્થિતિમાં ખુબ સરસ કાર્ય કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ગિરીશ ભરડવા, રાજકોટ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300