શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદ વેસ્ટ માંથી બેસ્ટ સર્જન

શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદ વેસ્ટ માંથી બેસ્ટ સર્જન
તા. 1 એપ્રિલ 2023 કોલેજ શિક્ષણાથીૅ ઓ ને પ્રિન્સિપાલ ડૉ. જે. કે. તલાટીના તથા ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડૉ. એસ. એલ. જાદવના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ દ્વારા વિવિધ શૈક્ષણિક સાધનો, મોડેલ્સ તથા વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ બનાવવામાં આવી. તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો વ્યક્તિગત તેમજ ગ્રુપમાં વિવિધ અધ્યયન અધ્યાપન કાર્યમાં ઉપયોગી નમૂનાઓ બનાવ્યા હતા. તાલીમાર્થીતથા સ્ટાફ સાથે વિચાર વિમર્શ કરી પોતાના વિચારોને અમલમાં મૂક્યા હતા. નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. તસ્વીર માં નિહાળી શકાય છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300