“રક્તદાન એજ મહાદાન, બચશે અનેક જીવ, થશે પુણ્યનું કામ.. !”

“રક્તદાન એજ મહાદાન, બચશે અનેક જીવ, થશે પુણ્યનું કામ.. !”
સંગઠનના તાંતણે વસેલ શક્તિ એવા મારા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કર્મશીલ કાર્યકર્તાઓના સ્મરણાર્થે સદગતના દિવ્ય આત્માને શાશ્વત મોક્ષ અને શ્રદ્ધાંજલિ રૂપે આયોજિત “રક્તદાન કેમ્પ” માં જીવન રક્ષણાત્મક રક્ત રૂપી આહુતિ આપનાર સૌ નિઃસ્વાર્થ રક્તદાતાઓનો જુસ્સો વધારી, નૈતિક ફરજના ભાગરૂપે સૌ યુવા-સ્વસ્થ્ય કાર્યકર્તાઓને નિયમિતપણે રક્તદાન કરવા અનુરોધ કરું છું.
રિપોર્ટ:- હિરેન સોની, ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300