ઘલુડી ગામમાં ખાતમુહૂર્ત ના કામનું નિરીક્ષણ કરતા શિક્ષણ મંત્રી શ્રી

ઘલુડી ગામમાં ખાતમુહૂર્ત ના કામનું નિરીક્ષણ કરતા શિક્ષણ મંત્રી શ્રી
ઘલુડી ગામમાં ખાતમુહૂર્ત કરેલા કામનું નિરીક્ષણ કરતા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં ગામડાઓમાં પણ સર્વાંગીણ સમતોલ વિકાસ કરી શહેર સમકક્ષ આધુનિક માળખાકીય સુવિધાસભર બને તે માટે દિશામાં રાજ્ય સરકાર નિરંતર આગળ વધી રહી છે, ત્યારે મારા કામરેજ વિધાનસભાના ઘલુડી ગામમાં ખાતમુહૂર્ત કરેલા કામનું નિરીક્ષણ કરી, ગુણવત્તાસભર કામગીરી કરનાર સરપંચશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યો કામરેજના વિકાસમાં અને ગ્રામ્યવાસીઓના જીવનસ્તરને ઊંચું લાવશે.
રિપોર્ટ : હિરેન સોની, ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300