ઘલા ગામે ઓવર બ્રીજની પ્રત્યક્ષ મુલાકાત લેતા શિક્ષણ મંત્રી શ્રી

ઘલા ગામે ઓવર બ્રીજની પ્રત્યક્ષ મુલાકાત લેતા શિક્ષણ મંત્રી શ્રી
ઘલા ગામે નિર્માણ પામેલા ઓવર બ્રીજની પ્રત્યક્ષ મુલાકાત લેતા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
રાજ્ય સરકાર ઉત્તમ માળખાકીય સુવિધા અને શ્રેષ્ઠ વ્યવસ્થાના લક્ષ્ય સાથે સર્વાંગી વિકાસ થાય તેમજ જન-જનના જીવનધોરણમાં સુધારો આવે તે માટે અવિરતપણે કાર્ય કરી રહી છે, ત્યારે મારી કામરેજ વિધાનસભાના ઘલા ગામ વરસાદી નદીના પાણીથી વર્ષોથી વિખૂટું પડી જતું હતું ત્યારે કડીરૂપ વહીવટીતંત્રના જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓની અથગ મહેનત અને સરકારશ્રીના સહયોગથી ઓવર બ્રિજનું નિર્માણ કરી ધલા ગામ વિકાસની મુખ્ય ધારામાં આવ્યું છે, જેની પ્રત્યક્ષ મુલાકાત લીધી.
રિપોર્ટ: હિરેન સોની, ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300