વડગામ પ્રા.શાળાના વિધાર્થીઓ એ વેસ્ટ માંથી બેસ્ટ કરી પ્રેરણાદાયી કાયૅ કર્યું.

વડગામ પ્રા.શાળાના વિધાર્થીઓ એ વેસ્ટ માંથી બેસ્ટ કરી પ્રેરણાદાયી કાયૅ કર્યું.
વડગામ પ્રાથમિક શાળા ની વિધાર્થીઓએ વેસ્ટ કાગળ માં થી વોલપીસ બનાવ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા મથક વડગામ વરવાડીયા રોડ તરફ આવેલ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા (વડગામ પ્રાથમિક શાળા નંબર -3 ), માં અભ્યાસ કરતી બાળાઓએ શાળા ની ઈતર પ્રવૃત્તિઓ વિષય અન્વયે વેસ્ટ કાગળ માં થી વોલપીસ બનાવ્યા હતા. નાની બાળાઓ ના કૌશલ્ય ને આચાર્ય એલ.યુ.ચૌધરી સહિત તમામ શિક્ષકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300