વડગામ ખાતે કરીયાણા દુકાન માં રોકડ રકમ ની ચોરી

વડગામ ખાતે કરીયાણા દુકાન માં રોકડ રકમ ની ચોરી
વડગામ તાલુકા મથક જુની પોસ્ટ ઓફિસ નજીક બજારમાં આવેલ સુરેશભાઈ ત્રિકમભાઈ મથરાણી ની કરીયાણા દુકાન માં પાછળ ના ભાગ ની બારી તોડી કોઈ અજાણ્યા શખ્સોએ દુકાન ના ગલ્લા માંથી રોકડ રૂપિયા અંદાજે પાંચ હજાર, ચાંદી ના બે સિક્કા, ગુટખા મસાલા ના પેકેટ સહિત અંદાજે રૂપિયા દશ હજાર ની ચોરી થયા અંગે ની જાણ વડગામ પોલીસ મથકે કરવામાં આવી હોવાનું દુકાન માલિક સુરેશભાઈ મથરાણી એ મિડિયા સાથે ની વાત કરતાં ઉપરોક્ત જાણકારી આપી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300