વડગામ ના લીંબોઈ કોલેજ ખાતે છઠ્ઠો વાર્ષિકોત્સવ યોજાયો.

વડગામ ના લીંબોઈ કોલેજ ખાતે છઠ્ઠો વાર્ષિકોત્સવ યોજાયો.
રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર, સંચાલિત સરસ્વતી આર્ટ્સ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ,લીંબોઈ ખાતે બુધવારે છઠ્ઠો વાર્ષિકોત્સવ અને દિક્ષાંત સમારોહ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં કેળવણી મંડળના પ્રમુખ મદારસિંહ હડિયોલ, કેશરસિંહ સોલંકી લક્ષ્મણભાઈ ચૌધરી, ઉદયસિંહ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાસંગિક ઉદબોધન માં મહેમાનો દ્વારા ટી.વાય બી.એ અને બી.એસ.સીના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માં આવી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300