અમરેલી જિલ્લામા બસ સ્ટેન્ડ પડવાની સાથે વરસાદની શુભ શરૂઆત

અમરેલી જિલ્લામા બસ સ્ટેન્ડ પડવાની સાથે વરસાદની શુભ શરૂઆત
Spread the love
  • અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રામબાપુવાળાની વાવડી ગામનું બસસ્ટેન્ડ થયું ધરાશાઇ
  • વિકાસનો લાઈવ વિડિઓ આવ્યો સામે
  • હજી તો વરસાદની શરૂઆત થઇ છે ત્યાંજતો વિકાસના થયેલા કામો ધવસ્ત થઇ રહ્યા છે
  • ચલાલા પાસે આવેલ વાવડી ગામનું આ બસ સ્ટેન્ડ છે.
  • સદનસીબે આ બસ સ્ટેન્ડમાં કોઈ મુસાફર બેઠેલા ન હોય જેથી જાનહાની ટળી
  • વિકાસની વાતો ઘરે ઘરે સંપર્ક કરી પહોંચાડવામા આવી રહી છે.
  • વિકાસનો પડદા પાછળનો ચહેરો આ બસ સ્ટેન્ડ પડવાથી ખુલ્લો પડી ગયો છે

રિપોર્ટ : સંજય વાળા (ધારી)

IMG-20230701-WA0101-0.jpg IMG-20230701-WA0101-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!