નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં યુનુસભાઈ ગોરી ને‌ એ.એસ.આઈ માંથી પીએસઆઇ નો પ્રમોશન

નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં યુનુસભાઈ ગોરી ને‌ એ.એસ.આઈ માંથી પીએસઆઇ નો પ્રમોશન
Spread the love

નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં યુનુસભાઈ ગોરી ને‌ એ.એસ.આઈ માંથી પીએસઆઇ નો પ્રમોશન
નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા યુનુસભાઈ રાજેભાઈ ગોરી ને પીએસઆઇ નું પ્રમોશન મળતા તેમના મિત્ર વર્તુળમાં જબરો ખુશીનો ઉત્સાહ છવાયો તેમજ જ્યાં તેઓએ ફરજ બજાવતા ત્યાં પણ ખુશીનો માહોલ છવાયો તેઓએ તેમની ફરજ દરમિયાન જાંબાઝ ભરી કામગીરી કરવામાં આવી હોય યુનુસભાઈ હંમેશા ફરજને પ્રાથમિકતા તથા પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીપૂર્ણ માહોલ બનાવી શાંતિ અને સલામતી સ્થાપતા નિષ્ઠાપૂર્વક કામગીરી ચોમેર પ્રશંસા ને પાત્ર બની છે. પ્રજા અને પોલીસ એક સૂત્રતા હેઠળ બાંધીને પોતાની ફરજબજાવી ચૂકેલા યુનુસભાઈ રાજેભાઈ ગોરી પીએસઆઇ નું પ્રમોશન મળતા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી એસ.પી હિંમકર સિંહ દ્વારા સ્ટાર પહેરાવી પીએસઆઇ નો હોદ્દો આપી સન્માન કરવામાં આવ્યું હતું હાલમાં તેઓની પીએસઆઇ તરીકે અમરેલી આર.ટી શાખા માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. યુનુસભાઈ ગોરી નેજાફરાબાદ સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના નેશનલ ચેરમેન તથા સ્ટ્રીટ ન્યુઝ ના પત્રકાર એચ.એમ.ઘોરી દ્વારા તેઓને અઢળક શુભેચ્છાઓ પાઠવી છે. તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી તથા પત્રકાર ક્રાઇમ ન્યૂઝ કિશોરભાઈ આર.સોલંકી દ્વારા તેઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમજ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી તથા અમરેલી એક્સપ્રેસ ના પત્રકાર ભરતભાઈ બારૈયા દ્વારા તેઓને ખુબ ખુબ અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.

રિપોર્ટ  કિશોર આર.સોલંકી જાફરાબાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230707-WA0146-0.jpg IMG-20230707-WA0145-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!