અમદાવાદના યજમાન પદે G-20 અંતર્ગત U-20 મેયર સમિટ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ.

અમદાવાદના યજમાન પદે G-20 અંતર્ગત U-20 મેયર સમિટ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ.
Spread the love

અમદાવાદના યજમાન પદે તા.૭ અને ૮ જુલાઈ દરમ્યાન G-20 અંતર્ગત U-20 મેયર સમિટ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ.

રાજકોટ : અમદાવાદના યજમાન પદે તા.૭ અને ૮ જુલાઈ દરમ્યાન G-20 અંતર્ગત U-20 મેયર સમિટ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ. આ સમિટમાં આજરોજ રાજ્યના લોક લાડીલા માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારત સરકાર શહેરી વિકાસ મંત્રી માન.કૌશલ કિશોરજી તેમજ કેન્દ્રના અને રાજ્યના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેલ. દેશ-વિદેશના મેયરો ભાગ લઈ રહેલ છે. આ સમિટમાં રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવ પણ જોડાયા છે. તા.૭/૭/૨૦૨૩ના રોજ યોજાયેલા સેશનમાં પર્યાવરણ સાથે સુસંગત જવાબદાર વ્યવહાર વર્તણુક અને જળ સુરક્ષા સહિતના વિષયો આવરી લેવામાં આવેલ છે. આજના સમયમાં “રેપીડ અર્બનાઈઝેશન”, “કલાઇમેટ ચેંજ”, “સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ” પ્રાપ્ત કરવા આપણે ઉત્તમ પ્લાનીંગ કરી શહેરોના શાસનને વધુ સુદ્રઢ કરવા કટિબદ્ધતા અપનાવવી પડશે. આપણા શહેરોની ભાવિ યોજનાઓ આ અગ્રતા ક્ષેત્રોમાં પરિવર્તનકારી પહેલથી આપણને ઈન્ક્લુસીવ, સસ્ટેનેબલ અને રેસીલીયન્ટ અર્બન ઇકો સીસ્ટમ બનાવવા અને શહેરોને ભવિષ્ય માટે તૈયાર કરવા તરફ આપણી પ્રતિબદ્ધતાઓને વધુ મજબૂત બનાવવામાં આ સમિટમાં એન્કરેજીંગ એન્વાયરમેન્ટલી રીસ્પોસીબલ બીહેવીયર, એન્સ્યોરીંગ વોટર સીક્યોરીટી, એક્સીલેરેટીંગ ક્લાઇમેટ ફાઇનાન્સ, ચેમ્પેનીયોનીગ “લોકલ” કલચર એન્ડ ઈકોનોમી, રીઈન્વેન્ટીંગ ફ્રેમવર્કસ ફોર અર્બન ગર્વનન્સ એન્ડ પ્લાનીંગ અને કેટાલાઈસીંગ ડીજીટલ અર્બન ફીચર્સવિષય પર થનાર પરામર્શ ખુબ જ મદદરૂપ થશે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230707-WA0121.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!