વંથલી : 6 વર્ષ ના બાળકો એ રોઝા રાખી મુસ્લિમ સમુદાય ને પ્રેરણા આપી…

વંથલી મુકામે 6 વર્ષ ના બાળકો એ રોઝા રાખી સમાજ ને પ્રેરણા આપી……
મુસ્લિમ સમાજ નો સૌથી મોટો તહેવાર એટલે કે રમજાન મહિનો આ મહિના માં સમાજ ના લોકો દ્વારા અલ્લાહ ની બંદગી માટે રોઝા રાખતા હોય છે ત્યારે જૂનાગઢ ના વંથલી મુકામે 6 વર્ષ ના બાળકો એ રોઝા રાખી સમાજ ને પ્રેરણા આપી……
મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર એટલે કે રમજાન મહિનો ચાલી રહ્યો છે .ત્યારે હાલ વંથલી ખાતે નાના બાળકો દ્વારા 14 અને 15 મો રોજો રાખી બીજા બાળકો ને પ્રેરણા આપી ..
કહેવાય છે કે મોટા લોકો પણ આવી કાળજાળ ગરમી માં ભૂખ અને તરસ શહન નથી કરી શકતા ત્યારે આવા નાના બાળકો દ્વારા આ રોઝા રાખી આખો દિવસ તે નું પાલન કરે છે….
ત્યારે આવા નાના બાળકો ના માતા .પિતા ને પણ સમાજ ના આગેવાનો દ્વારા શુભકામના ઓ પઠવા વામાં આવતી હોઈ છે કેમ કે બાળકો ને ધર્મ પ્રત્યે ની પ્રેરણા તેના માતા .પિતા દ્વારા આપવામાં આવતી હોઈ છે….
આ બાળકો ને જોઈ બીજા પણ ઘણા બાળકો ને પ્રેરણા મળતી હોય છે અને તે પણ આ રીતે રોઝા રાખી પોતાનો ધર્મ નિભાવતા હોઈ છે.
રિપોર્ટ:રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300