ડીસા ભીલડી હાઇવે રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત…

ડીસા ભીલડી હાઇવે રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત…
ડીસા તાલુકા મા અત્યારે બટાકા ની સિઝન પુર જોસ મા ચાલુ છે ત્યારે અવર નવર અકસ્માત ના કિસ્સા જોવા મળે છે. આજે બપોર ના સમયે ડીસા ભીલડી હાઇવે રોડ પર ખેટંવા બસ સ્ટેન્ડ ની સામે એક ખેડુત ટ્રેક્ટર અને ટ્રોલી મા બટાકા ભરી ને જઈ રહ્યા હતા ત્યારે પાછળ થી આવી રહેલ ટ્રક ચાલકે ટક્કર મારતા ટ્રેક્ટર અને ટ્રોલી 100 મીટર દુર ઠસડાતા ટ્રોલી પલ્ટી ખાઈ જતા ટ્રોલી મા ભરેલ બટાકા ના કટા રોડ ઉપર વિખરાઈ ગયા હતા જ્યારે ટ્રેક્ટર ચાલક નો આબાદ બચાવ થયો હતા.જેમને પરિવાર જનો દ્વારા હોસ્પિટલ લઇ જવામા આવ્યા હતા . જેમને સામાન્ય ઈજાઓ પહોચી હતી.. જ્યારે ટ્રક નો આગળ નો કચ તુટી ગયો હતો.કોઈ ને પણ કંભીર ઈજાઓ ના પહોંચતા બન્ને વાહન ચાલકો વચ્ચે સ્થળ પર જ સમાધાન થઈ ગયુ હતુ
રીપોર્ટ મહાવીર શાહ ડીસા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300