લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી નું કરાયું સન્માન

લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી નું કરાયું સન્માન
લીલીયા મોટા રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રીય વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અમરેલી જિલ્લા ના પ્રવાસે હોય ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચોબે નું કરાયું સનમાન લીલીયા મોટા ખાતે વહેલી સવારે કેન્દ્રીય મંત્રી રેલ્વે મારફત લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે પધારેલ હોય જેમનું સ્વાગત સન્માન જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા ના અધ્યક્ષ સ્થાને કરાયું આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી જીગ્નેશ સાવજ જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા આનદ ધાનાણી કાનજીભાઈ નાકરાણી ભીખાભાઈ ધારૈયા ભરતભાઈ હેલૈયા કેપ્ટન ધામત સહિતના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ તેમજ ભાજપ પાર્ટીના હોદ્દેદારો સહિત વહીવટી તંત્ર દ્વારા કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર નું લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત સન્માન કરવા માં આવેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300