ખેડબ્રહ્મા: વિજિલન્સ ની ટીમ દ્વારા ઇંગ્લિશ દારૂની રેડ.

ખેડબ્રહ્મા: વિજિલન્સ ની ટીમ દ્વારા ઇંગ્લિશ દારૂની રેડ.
Spread the love

ખેડબ્રહ્મા: વિજિલન્સ ની ટીમ દ્વારા ઇંગ્લિશ દારૂની રેડ.

ખેડબ્રહ્મા પંથકમાં દેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો નેં દબોચતી વિજિલન્સ.

SMC prohi raid
તા.10–11-12-2023 ના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા પંથકમાં ખેડબ્રહ્મા હરણાવ નદી કાંઠાના વિસ્તારોમાં દેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો અંગે મળેલી બાતમીના આધારે વિજિલન્સ ની ટીમે એકાએક બુટલેગરો ના ઠેકાણા ઉપર ઓચિંતી રેડ પાડી હતી.
જેમાં IMFL bottles/Tean 487 રૂપિયા 1,37,435
Vehicles,02
રુપિયા:60000
7250 રુપિયા રોકડા,
બે મોબાઇલ,
એમ કુલ 2,10,185 ના મુદ્દામાલ સાથે
1.મિતેષ કનૈયાલાલ વસાવા
રહેઠાણ: પટેલ સોસાયટી ની પાછળ, ખેડબ્રહ્મા.દારુ વેચનાર
Accused wanted 02
1.શુશીલ ટાંક રહેવાસી ખેડબ્રહ્મા, સાબરકાંઠા દારૂની હેરાફેરી કરનાર મેઈન માણસ
2.રાજુ મારવાડી દારૂ પુરો પાડનાર , રાજસ્થાન ના મામેર ગામના ઠેકાનો માલિક સામે રીડિંગ ઓફિસર એ.વી.પટેલ પીએસઆઇ SMC દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મુદામાલ સાથે ફરિયાદ નોંધાવી આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.
હજુ પણ ખેડબ્રહ્મા તાલુકાના કેટલાક ગામોમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો ઘણા બધા બુટલેગરો ઝડપાય એમ છે

રિપોર્ટ: ખેડબ્રહ્મા પ્રતિનિધિ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!