કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

તારીખ 21/12/ 2023 ના રોજ કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનું ઠાડચ તથા સરકારી હોમિયોપેથીક દવાખાનુ ટાઢાવડ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ , સ્વસ્થવૃત કેમ્પ , ઉકાળા વિતરણ જેવી સુંદર પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવેલ
જેમાં સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ ના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર જયદીપભાઇ ડોડીયા, સરકારી હોમિયોપેથિક દવાખાનુ ટાઢાવડ ના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર માધુરીબેન ડાભી, કુંઢેલી પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી, કુંઢેલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, યોગ ઈન્સિટ્ક્ટર શ્રી બીપીનભાઈ જોશી, સેવક શ્રી ઝીણાભાઈ દવેરા વગેરે જહેમત ઉઠાવી હતી આ નિદાન કેમ્પ નો 100 થી પણ વધારે દર્દીઓએ લાભ લીધેલ હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300