અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ભવ્ય ભંડારા નિમિત્તે લીમખેડાના નગરજનો દ્વારા ભવ્ય સાથ સહકાર આપ્યો.

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ભવ્ય ભંડારા નિમિત્તે લીમખેડાના નગરજનો દ્વારા ભવ્ય સાથ સહકાર આપ્યો.
અયોધ્યા માં આપણા દાહોદ જિલ્લાનો 37 દિવસ નો અખંડ ભવ્ય ભોજન ભંડારો શ્રી કબીર મંદિર સાલિયા અને દાહોદ જિલ્લાના હિન્દૂસમાજ દ્વારા રાખવામા આવેલ છે. તો આ દિવ્ય પ્રસંગે લીમખેડા ના નગરજનો દ્વારા આજે તન મન ધનથી સાથ સહકાર આપ્યો તે બદલ ધર્મ રક્ષા સમિતી લીમખેડા સૌનો આભાર વ્યકત કરે છે
રિપોર્ટ : દિપક રાવલ લીમખેડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300