જૈન સોશ્યલ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે ફંડ એકત્ર કરાવવામાં આવ્યું

જૈન સોશ્યલ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે ફંડ એકત્ર કરાવવામાં આવ્યું
JSGIF આશ્રય કમિટી સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા જીવદયા અને અનુકંપા પખવાડિયા અંતર્ગત જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર, બર્ડ એનિમલ હેલ્પ લાઈન માટે ન્યુ માર્કેટ સામે, રતન ટાઇમ્સ પાસે, પત્રવાળી હોટલ પાસે જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર નાં કારોબારી મેમ્બર દ્વારા ફંડ એકત્રિત કરાવવામાં આવ્યું. જેમાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, લારી ગલ્લા વાળા તેમજ વેપારી મિત્રો અને શહેરી જીવદયા પ્રેમીઓ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે જીવદયા માં સારી એવી રકમ નુ દાન કરવામાં આવ્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300