રાજુલા : પુંજાબાપુ ગોશાળા ખાતે રુદ્રગણ દ્વારા લોકમેળાની આવક અર્પણ કરવામાં આવી.

રાજુલા : પુંજાબાપુ ગોશાળા ખાતે રુદ્રગણ દ્વારા લોકમેળાની આવક અર્પણ કરવામાં આવી.
Spread the love

રાજુલા ખાતે પુંજાબાપુ ગોશાળા ખાતે રુદ્રગણ દ્વારા લોકમેળાની આવક અર્પણ કરવામાં આવી.

રાજુલા ખાતે લુલી-લંગડી-અપંગ તથા કેન્સરગ્રસ્ત ગાયોની સેવા પૂંજાબાપુ ગૌશાળા કરી રહી છે ત્યાં આજરોજ રુદ્રગણ દ્વારા થતા લોકમેળાની આવકમાંથી ૧૨.૧૨/- લાખ (અંકે.બાર લાખ બાર હજાર બસો બાવીસ પુરા)નો ચેક અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી સાથે રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ દ્વારા ૬૮૫૦૦/- (અંકે અડસઠ હજાર પાંચસો પુરા) તેમજ માર્કટીંગ યાર્ડ દ્વારા ચેકનું અર્પણ APMC ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિકલાંગ મહિલાને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ નનકાદાદા પુરોહિત બકુલભાઈ વોરા મનુભાઈ ધાખડા રાજુભાઇ સમુહખેતી રમેશભાઈ વસોયા સાગરભાઈ સરવૈયા આણદુભાઈ ધાખડા રામકુભાઈ ધાખડા રાજુભાઈ કાકડીયા કાનાભાઈ તલાટી કાનાભાઈ ગોહિલ સંદીપભાઈ લાખણોત્રા સંજયભાઈ ધાખડા મહેન્દ્રભાઈ ધાખડા જયરાજભાઈ વરુ પ્રીતેશ મહેતા ભાવેશ શિયાળ જયગીરી ગોસ્વામી ઉદયભાઈ ધાખડા સાવલિયાભાઈ સંઘ ચિરાગભાઈ ઉપાધ્યાય રુદ્રગણ સભ્યો વનરાજભાઈ ધાખડા રાકેશભાઈ દેસાઈ ધવલ દુધરેજીયા અજયભાઈ ધાખડા જીતુંભાઈ મશરૂ સર્વે સમાજના આગેવાનો રુદ્રગણ ગ્રુપના સભ્યો શહેરીજનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240115-WA0078.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!