તમને ખબર છે કે કિશોર કુમારે અલગ અલગ ૭૯ સંગીતકારોના ગીતો ગાયા છે?

તમને ખબર છે કે કિશોર કુમારે અલગ અલગ ૭૯ સંગીતકારોના ગીતો ગાયા છે?
Spread the love

કિશોરકુમાર એક અલગારી અનોખા આફલાતુન હતા કિશોર કુમાર ગાયક ઉપરાંત એકટર ગીતકાર સંગીતકાર પ્રોડયુસર નિર્માતા ડાયરેક્ટર તમામમા ઓલરાઉન્ડર હતા કિશોર કુમાર એક માત્ર એવા ગાયક છે જેમની પાસેથી અલગ અલગ સંગીતકારો એ ગીતો ગવડાવીને એક રેકોર્ડ કાયમ કરેલો છે.
પહેલા નંબરે છે સંગીતકાર આર.ડી.બર્મન છે જેમને કિશોર કુમાર પાસે સોથી વધુ ૫૩૯ ગીતો ગવડાવ્યા છે પછી આવે છે સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે ૩૯૬.બપ્પી લહેરી સાથે ૨૮૩ ગીતો છે કલ્યાણજી આણંદજી ૨૪૬ ગીતો રાજેશ રોશન સાથે ૧૫૬ સચિનદેવ બર્મન ૧૨૨ શંકર જયકિશન ૧૦૪ ગીતો છે
ઉષા ખન્ના ૫૩ ઓ.પી.નેયર ૪૨ ગીતો છે રવિન્દ્ર જૈન ૧૨ મદન મોહન ૧૩ અનુ મલિક ૧૪ ચિત્રગુપ્ત ૧૫ રવી ૧૬ સલીલ ચૌધરી ૧૭ ખ્યામ ૧૮ સપન જગમોહન ૧૯ સોનિક ઓમી ૨૦ શ્રી રામ ચન્દ્ર ૨૧ હેમંતકુમાર ૨૨ રામ લક્ષમણ ૨૩ હેમંત ભોંસલે ૨૪ શ્યામલ મિત્રા ૨૫ અનિલ વિશ્વાસ ૨૬ ભોલા શ્રેષ્ઠ ચક્રવતી ૨૭ એન દત્તા ૨૮ શારદા એસ ૨૯ જયદેવ ૩૦ રોશન ૩૧ શ્રી ગણેશ ૩૨ શિવ લહરી ૩૩ આનંદ મિલિન્દ ૩૪ એસ મોહીન્દર ૩૫ બાસું ચક્રવતી ૩૬ ખેમચંદ પ્રકાશ ૩૭ બાબલા ૪૦ જુગલ કિશોર ૪૧ પંડિત તિલકરાજ ૪૨ હ્ર્દયનાથ મંગેશકર ૪૩ વનરાજ ભાટિયા ૪૪ અવિનાશ વ્યાસ ૪૫ મહેશ કનોડિયા ૪૬ બીપીન બાબુલ ૪૭ ઉત્તમ સિંગ જગદીશ ૪૮ જિમ્મી ૪૯ અમર ઉપાધ્યાય ૫૦ નીતિન મંગેશ ૫૧ લાલા સત્તાર ૫૨ સુદશર્ન ધનેરામ ૫૩ સત્યમ ૫૪ પ્રદીપ ચૌધરી ૫૫ અનિલ અરુણ ૫૬ ઇકબાલ કુરેશી ૫૭ ઉસ્તાદ અલી અકબર ખાન ૫૮ મન્ના ડે ૫૯ સી.એચ.મહાત્મા ૬૦ ગોવિંદ નરેશ ૬૧ અમર વિશ્વાસ ૬૨ હુસ્નલાલ ભગત ૬૩ અજીત સિંહ ૬૪ મનોજ જ્ઞાન ૬૫ જતીન લલિત ૬૬ સેયદ હુસેનલાલ બાતીશ ૬૭ પ્રેમ ધવન ૬૮ ચાંદ પરદેશી ૬૯ જયકુમાર ૭૦ શેલેષ દવે ૭૧ સુધીર ફડકે ૭૨ બુલોની રાની ૭૩ અઝીઝ હિંદી ૭૪ ઇકબાલ ૭૫ દત્તારામ વોડકર ૭૬ રત્નદીપ હમીરજી ૭૭ વેદપાલ ૭૮ દીપેન ચેટરજી ૭૯ છેલ્લા છે મહાન સંગીતકાર નોશાદઅલી.
આમ કિશોર કુમાર પાસે અલગ અલગ ૭૯ સંગીતકારોએ ગીતો ગવડાવ્યા છે.જે એક રેકોર્ડ છે.

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!