દિવાળીના તહેવારોમાં આગજનીના બનાવોને પહોંચી વળવા બે ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય કરાયા..

દિવાળીના તહેવારોમાં આગજનીના બનાવોને પહોંચી વળવા બે ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય કરાયા..
Spread the love

દિવાળીના તહેવારોમાં આગજનીના બનાવોને પહોંચી વળવા પાલિકાના ફાયર વિભાગ દ્વારા બે ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય કરાયા..

શહેરના બગવાડા દરવાજા અને સિદ્ધપુર ચાર રસ્તા નજીક સ્ટાફ સાથે ફાયર ફાઈટરો કાર્યરત..

દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાટણ નગરપાલિકા ના ફાયર વિભાગ દ્વારા કોઈ આગ જનીનો બનાવ ન બને તે માટેની તકેદારીના ભાગરૂપે તેમજ કોઈ જગ્યાએ આગની ઘટના સર્જાય તો સમયસર ઘટના સ્થળે ફાયર ફાઈટર પહોંચી શકે તે માટે શહેરના બગવાડા દરવાજા અને સિધ્ધપુર ચાર રસ્તા નજીક બે ફાયર ફાઈટર સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત બનાવવામાં આવ્યા છે.
આ બન્ને ફાયર ફાઈટર દિવાળીના તહેવારોને અનુલક્ષીને દસ દિવસ સુધી ઉપરોક્ત સ્થળે સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રહેશે તેવું પાટણ નગરપાલિકાના ફાયર વિભાગ
ના ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.

રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!