માંગરોળ : જય ટ્રાવેલ્સ દ્વારા માંગરોળ થી અમદાવાદ બસ નો શુભારંભ કરવામાં આવ્યો

માંગરોળ : જય ટ્રાવેલ્સ દ્વારા માંગરોળ થી અમદાવાદ બસ નો શુભારંભ કરવામાં આવ્યો
માંગરોળ નાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા ના પી.એ. પુંજાભાઈ બારૈયા એ આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું
આતકે શ્રી જય મધુરમ ટ્રાવેલ્સ નાં સંચાલક શ્રી કિશોરભાઈ સરવૈયા દ્વારા ઉપસ્થિત લોકોને મોં મીઠા કરાવ્યા હતા
માંગરોળ થી અમદાવાદ માટે નવી નક્કોર બસ માં ખુબજ આરામદાયક મુસાફરો મુસાફરી સક્સે
મધુરમ ટ્રાવેલ્સ દ્વારા માંગરોળ થી અમદાવાદ જવા માટે અને અમદાવાદ થી માંગરોળ આવવા માટે બે નવીજ સ્લીપર કોચ લકઝરી બસો ચાલુ કરવામાં આવી છે.
માંગરોળ અમદાવાદ બસ નો પ્રારંભ કરવામાં આવતા વ્યાપારીઓ તેમજ માંગરોળ વાસીઓ માં ખૂબ જ ખુશીની લહેર જોવા મળી રહી છે.
માંગરોળ : તહેવારો ને અનુલક્ષી જય મધુરમ ટ્રાવેલ્સ ની આવતી જતી બસો વિસે ની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી
માંગરોળ ખાતેથી ચાલતી જય મધુરમ ખાનગી ટ્રાવેલ્સ બસો વિસે ખુબજ વિસ્તૃત જાણકારી લોકોને મળી રહે અને લોકો પણ તહેવારો દરમિયાન હેરાન પરેશાન ન થાય એવા ખુબજ ઉમદા હેતુ સાથે માંગરોળ ના ટ્રાવેલ્સ સંચાલક શ્રી કિશોરભાઈ સરવૈયા દ્વારા ખુબજ વિસ્તૃત જાણકારી લોકોસુધી પહોંચાડવા માટે ખૂબ જ ઉમદા પ્રયાસ કર્યો છે
માંગરોળ ખાતે થી ઉપડતી બસો જેમાં માંગરોળ – સુરત માંગરોળ – અમદાવાદ તેમજ માંગરોળ – બોમ્બે જવા માટે ખુબજ સ્વચ્છ અને આરામદાયક બસ મળી જશે અને સાથે સાથે આપના શુભ પ્રસંગોએ તેમજ યાત્રા પ્રવાસ માટે પણ 2×2 તથા 2×3 બસ ભાડેથી મળી રહેશે
અહીંથી ઉપડતી તમામ બસો ખુબજ સ્વચ્છ જોવા મળતી હોય છે
મધુરમ ટ્રાવેલ્સ ની દરેક બસો મા મુસાફરોને મુસાફરી દરમિયાન ખુબજ આરામદાયક મુસાફરી કરી શકે તેવા તમામ પ્રયાસો સતત અને સતત કરવામાં આવતા હોય છે
(1) માંગરોળ – અમદાવાદ જે બસ માંગરોળ થી રાત્રે 8/45 વાગ્યે ઉપડી કેશોદ.વંથલી,જુનાગઢ જેતપુર,વિરપુર,ગોંડલ, રાજકોટ,ચોટીલા,લીંબડી થઈ અમદાવાદ વહેલી સવારે 6 વાગ્યે પહોંચશે
(2) માંગરોળ – સુરત જે બસ માંગરોળ થી સાંજે 4 વાગ્યે ઉપડી સુરત વહેલી સવારે 7 વાગ્યે પહોંચશે
(3) માંગરોળ – બોમ્બે જે બસ માંગરોળ થી બપોરે 12 વાગ્યે ઉપડી સવારે 8 વાગ્યે પહોંચશે
મધુરમ ટ્રાવેલ્સ ની દરેક બસો મા મુસાફરોને મુસાફરી દરમિયાન ખુબજ આરામદાયક મુસાફરી કરી શકે તેવા તમામ પ્રયાસો સતત અને સતત કરવામાં આવતા હોય છે
આત કે શ્રી પુંજાભાઈ બારૈયા,પીઠીયા વરજાંગભાઈ,ઇસાકભાઈ (માજી.સરપંચ સેખપુર),કિશોરભાઈ ચૌહાણ (માંગરોળ સિવિલ હો.એમ્બ્યુલન્સ નાં પાઇલોટ),જીગ્નેશભાઈ વાજા,ડાકિ દીપકભાઈ,રોહિતભાઈ ચુડાસમા(કામંધેનું ગૌ શાળા અંજનીપુત્ર એમ્બ્યું.પાઇલોટ),સહિત ખુબજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આજુબાજુ ના વિસ્તાર મા વસતા લોકો માટે હાલના ઝડપી સમયમાં ઘરે બેઠાજ Google pay,ફોન પે ના માધ્યમથી બુકિંગ થઈ શકે એ માટે નીચે જણાવેલા મોબાઈલ નંબર પર આપ બુકિંગ કરી શકો છો
માંગરોળ માં જય મધુરમ ટ્રાવેલ્સ ની ઓફીસ શ્રી રામદેવપીર મંદિર ની સામે આવેલી છે
બુકીંગ માટે નીચે જણાવેલા મોબાઈલ નંબર પર આપ બુકિંગ કરાવી સકો છો
(1) કિશોરભાઈ સરવૈયા મો.99242 62996
(2) પ્રકાશભાઈ જાદવ
મો.99245 50165
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300