જુનાગઢ લો કોલેજ કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા સેમિનારનું આયોજન

જુનાગઢ લો કોલેજ કાયદાના વિદ્યાર્થી ઓ દ્વારા સરકાર શ્રી તરફથી મળતા હક્કો વિશે માહિતગાર કરી ખૂબજ સુંદર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું
લો-કોલેજ જુનાગઢ ના કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા ગત 27 જાન્યુઆરીના રોજ લો કોલેજના પ્રિન્સિપાલ ડો.પરવેઝ બ્લોચ સરના માર્ગદર્શનથી નેત્રમ શાખા, જિલ્લા રજીસ્ટર ગ્રામ્ય,RTO ઓફિસ ની મુલાકાત લઈ ત્યાંની કામગીરી અને કાયદાકીય માહિતી મેળવી હતી ત્યારબાદ બાળકોમાં કાયદાકીય જાગૃતતા આવે તે માટે વેરાવળ ખાતે ટેલેન્ટ સ્કૂલ માં કાયદાકીય સેમિનારનું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં ટીમ લીડર વાળા નિકિતા, ઘોડાદરા સાગર, સોંદરવા સાગર, ડોડીયા આકાશ, ચુડાસમા વિવેક, નેહલ ટીમણીયા, અનમોલ રાઠોડ, પંડિત કલ્પેશ, કિશન રૂપારેલીયા, વિજય ડાભી, પ્રિન્સ શેખ, રાહુલ ડાવેરા, તૃષિફ ચૌહાણ. સહિતના જોડાયા હતા
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300