શંખેશ્વર : બોર્ડની પરીક્ષામાં 464 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી..

શંખેશ્વર : બોર્ડની પરીક્ષામાં 464 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી..
મહારાષ્ટ્ર ના મોન્ટેક્ષ ગ્રુપ અને પોલીસ પરીવાર તરફથી પરીક્ષાર્થીઓ ને બોલપેન આપી પ્રવેશ કરાવ્યો..
વઢીયાર પંથકના જૈન તિર્થ તરીકે જાણીતા શંખેશ્વર ખાતે 2005 માં બોર્ડની પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી.ત્યારથી લઈને અત્યાર સુધીમાં એકપણ ગેરરીતીનો કેસ નોંધાયેલો નથી.
પાટણ જીલ્લાના શંખેશ્વર ખાતે બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે 464 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.વઢીયાર પંથકના જૈન તિર્થ તરીકે જાણીતા શંખેશ્વર ખાતે 2005 માં બોર્ડની પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી.ત્યારથી લઈને અત્યાર સુધીમાં એકપણ ગેરરીતીનો કેસ નોંધાયેલો નથી ત્યારથી આજદિન સુધી એકપણ ગેરરીતીનો કેસ નોંધાયેલો નહોતો તારીખ 27 ફેબ્રુઆરી ના રોજ શંખેશ્વર પી.સી. પ્રજાપતી વિદ્યાલય ના ટ્રસ્ટીઓએ પરીક્ષાર્થીઓ ને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરવી પરીક્ષાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.
મહારાષ્ટ્ર ના મોન્ટેક્ષ ગ્રુપ અને પોલીસ પરીવાર તરફથી પરીક્ષાર્થીઓ ને બોલપેન આપી પ્રવેશ કરાવ્યો હતો. તેમજ શંખેશ્વર સેન્ટરમાં ધોરણ 12 અને ધોરણના 10 ના ટોટલ 21 બ્લોક માં 464 વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપી હતી.જેમાં પ્રથમ દિવસે ધોરણ 10 અને 12 ના કુલ 502 વિધ્યાર્થીઓ માંથી 38 વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.અને શંખેશ્વર બોર્ડ પરીક્ષા શેંન્ટર માં
પીસી પ્રજાપતી વિદ્યાલય પ્રાથમિક કન્યાશાળા અને ખાદી ગ્રામ સેવા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પરીક્ષાર્થીઓ એ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300