જૂનાગઢવાસીઓ સ્વછતા સર્વેક્ષણમાં ભાગ લઈ શકશે

જૂનાગઢવાસીઓ સ્વછતા સર્વેક્ષણમાં ભાગ લઈ શકશે
જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ સ્થાન પામે તે હેતુથી સમગ્ર જૂનાગઢવાસીઓના ફીડબેક મંગાવવામાં આવી રહ્યા છે.
તે હેતુથી https://sbmurban.org/feedback આ વેબસાઈટ ઉપર જઈને મોબાઈલ નંબર નાખીને વન ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહેશે. ગુજરાતી ભાષા પસંદ કર્યા બાદ તમારું રાજ્ય અને જિલ્લો કે શહેર પસંદ કરીને પ્રશ્નોતરી ભરવાની રહેશે. જૂનાગઢ નગરવાસીઓના કિંમતી પ્રતિસાદથી ગ્રીન અને ક્લીન જૂનાગઢ મુવમેન્ટને પ્રોત્સાહન મળશે.
તેમ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300