મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદરના ચાપરડા હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદરના ચાપરડા હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત
રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા
જૂનાગઢ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના હેલીપેડ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીને રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના પ્રતિનિધિ સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300