લકુલીશ યોગાશ્રમ, અમદાવાદ ની ટ્રસ્ટી મંડળની સભા યોજાઈ

લકુલીશ યોગાશ્રમ, અમદાવાદ ની ટ્રસ્ટી મંડળની સભા યોજાઈ
તા. ૧૦-૪-૨૫ ના રોજ લકુલીશ યોગાશ્રમ, અમદાવાદ ના ટ્રસ્ટી મંડળની સભાનું આયોજન લકુલીશ યોગાશ્રમ, કાયાવરોહણ ના પૂજ્ય સ્વામીજી પ્રીતમ . મુનિના અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટીશ્રી કેતનભાઈ રૂપાણીના નિવાસસ્થાને કરવામાં આવેલ.
સ્વામીજીના સંબોધન બાદ, મંત્રીશ્રી સુરેશભાઇએ ટ્રસ્ટના આગામી કાર્યક્રર્મોની રૂપરેખા રજૂ કરી જેને યોગ્ય ચર્ચા વિચારણા બાદ ગુરુજીના માર્ગદર્શન હેઠળ બહાલી આપવામાં આવી.
પૂજ્ય સ્વામીજી પ્રીતમ મુનિએ કાર્યક્રમોની સફળતા માટે આશીર્વાદ આપ્યા.
ઉપરોક્ત સભામાં ટ્રસ્ટી મંડળના માનનીય સભ્યો શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી તપનભાઈ પંડ્યા, શ્રી સિધ્ધાર્થ જાડાવાળા, શ્રી દેવાંગભાઈ આચાર્ય, શ્રી રાજુભાઈ અર્ધવર્યુ, શ્રી કેતનભાઈ રૂપાણી, સ્વામી પ્રભવાનંદજી, યોગર્ષિ જી બ્રહ્મચારી ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ: ભરતકુમાર આર શાહ સાથે સિધ્ધાર્થ જાડાવાળા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300