આઈ.ટી.આઈ. કુકાવાવ ખાતે નાણાંકીય સાક્ષરતા તથા ડિઝાઇનનેશનનો કેમ્પ

આઈ.ટી.આઈ કુકાવાવ ખાતે પ્રિન્સિપલ શ્રીમતી એમ. બી. વ્યાસના માર્ગદર્શન નીચે શીખવતી સંસ્થા ની કામગીરી સુંદર રીતે ચાલે છે. કુકાવાવ આઈ.પી.પી.બી અમરેલી બ્રાન્ચ ના આસિસ્ટન્ટ મેનેજર પૃથ્વીરાજભાઈ બાબરીયા તથા આઈ.ટી.આઈ કુકાવાવ ના અધિકારી ઉમેદસંગ હરમા હેતુ: ભારતીય ટપાલ વિભાગ નું નવું સાહસ ભારતીય ડાક સેવા દ્વારા આઈ.ટી.આઈ, મોટી કુંકાવાવમાં નાણાંકીય સાક્ષરતા તથા ડિઝાઇનનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં આઈ.ટી.આઈ ના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ના આઈ. પી.પી.બી. માં ખાતા ખોલવામાં આવ્યા અને એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા કાઈ રીતે ડિજિટલ પેમેન્ટ્સ અથવા ફંડ ટ્રાન્સફર કરી શકે તે બાબતે માહિતી આપવામાં આવી.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)