સગીરવયની દિકરીને ભગાડી જનાર આરોપીને પકડી દિકરીને શોધી કાઢતી ભક્તિનગર પોલીસ

સગીરવયની દિકરીને ભગાડી જનાર આરોપીને પકડી દિકરીને શોધી કાઢતી ભક્તિનગર પોલીસ
Spread the love

સગીરવયની પુત્રીને આરોપી ધવલ નામનો શખ્સ કોઠારીયા ચોકડી રાજકોટ ખાતેથી લલચાવી ફોસલાવી. બદકામ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો હતો. ભકિતનગર પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર સલિમભાઈ મકરાણી તથા વાલજીભાઈ જાડાને મળેલી હકીકત બાતમીના આધારે સગીરા બન્ને પોરબંદર જીલ્લાના અડવાણા ગામ ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે. જે અંગે ભકિતનગર પોલીસ સ્ટેશન I.P.C. કલમ. 363.366 મુજબનો ગુનો દાખલ કરી. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપી

ધવલ લલિતભાઈ ડોડીયા. જાતે.લુહાર ઉ.32 રહે. અડવાણા ગામ. પોરબંદર.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા નિલેશભાઈ મકવાણા તથા ધનશયામભાઈ મેણીયા તથા સલીમભાઇ મકરાણી તથા વાલજીભાઈ જાડા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!