વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ

પોલીસ ઈન્સપેક્ટર અધી/કમેચારીઓ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર સાગરભાઈ બાળા ને મળેલી હકીકત બાતમીના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશન શેરી. 9 ના છેડે ગીતા મંદિર પાછળ આવેલા ખરાબા વાળા ખુલ્લા પ્લોટમાં મારૂતી ઝેન કાર માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.
આરોપી
જયદિપ પરેશભાઇ કુબાવત. ઉ.22 રહે. જુના હુડકો કવાર્ટર નં.96 કોઠારીયા રોડ રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ.48 કિ. 21.600 મારૂતી ઝેન કાર નં. GJ.03.DD 0042 કિ.60.000 કુલ. 81.600 નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા વિક્રમભાઈ ગમારા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા હિરેનભાઈ પરમાર તથા સલીમભાઇ મકરાણી તથા સાગરભાઈ બાળા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મયુરસિંહ પરમાર તથા રવિરાજભાઈ પટગીર તથા વાલજીભાઈ જાડા તથા ભાવેશભાઇ મકવાણા તથા હિતેશભાઈ અગ્રાવત તથા રાજુભાઇ ગઢવી તથા વાલજીભાઈ બસીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)