પોલીસના સંવેદનશીલ કાયૅને બીરદાવતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ

જયદિપસિંહ સરવૈયા સાહેબનાઓએ સોપેલ અરજી અનુસંધાનને ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે તપાસ કરતા સામાવાળાનો પરીવાર અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જીવન પસાર કરતો હોય. તથા તેમની દિકરીને સાંભળવાની તકલીફ હોય. જે પેટે મશીન ખરીદવા માટે પુરતા પૈસા ન હોય. જે બાબતે A.C.P ક્રાઇમ. જયદિપસિંહ સરવૈયા સાહેબ નાઓના માગૅદશેન મુજબ પોલીસ સબ ઈન્સપેકટર એમ.એસ.અંસારી તથા તમામ ટીમના માણસોએ માનવીય અભિગમ અપનાવ્યો. ઉપરોક્ત પરિવારને મદદ કરી સમાજ એક સારૂ ઉદાહરણ પુરૂ પાડેલ હોય. જે માનવીય કાયૅને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબએ સન્માનપત્ર આપી બિરદાવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)