ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ
Spread the love

ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગારની પ્રવૃતી નિસતો નાબુદ કરવા સુચના મુજબ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીર ને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર શેરી.36 ના છેડે. જાહેરમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો પકડી પાડવામાં આવેલ છે.

આરોપી

  1. અમીન અનવરભાઈ પીપરવાડીયા. ઉ.24 રહે. જંગલેશ્વર મેઈન રોડ રાજકોટ.
  2. ઈમરાન મહેબુબભાઈ પઠાણ. જંગલેશ્વર શેરી. 31 રાજકોટ.

મુદામાલ

ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ નંગ.48 કિ.20.400 નો મુદામાલ

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઈ ગમારા તથા હિરેનભાઈ પરમાર તથા સલીમભાઇ મકરાણી તથા ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીર તથા વાલજીભાઈ જાડા તથા મયુરસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનિશભાઈ શીરોડીયા તથા હિતેશભાઈ અગ્રાવત તથા રાજુભાઇ ગઢવી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!