ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર રાજદિપસિંહ ગોહિલ તથા પ્રદ્યુમનસિંહ ઝાલા તથા અમીનભાઈ ભલુર ની સંયુકત હકિકત બાતમીના આધારે ઢેબર રોડ ધારેશ્વર સોસાયટી શેરી. 2 રાજકોટ. કબજામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ. 36 કિ. 13.500 નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
મોહિત હસમુખભાઈ બાબરીયા. જાતે.કોળી ઉ.૨૦ રહે. ઢેબર રોડ ધારેશ્વર સોસાયટી શેરી.૨ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ગઢવી તથા એસ.વી.પટેલ તથા રાજદિપસિંહ ગોહિલ તથા હીતેન્દ્રસિંહ ઝાલા તથા જયદિપસિંહ જાડેજા તથા અમીનભાઈ ભલુર તથા પ્રદ્યુમનસિંહ ઝાલા તથા જીજ્ઞેશભાઇ મારૂ તથા હરેન્દ્રસિંહ પરમાર.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)