ધોરાજી શ્રી મચ્છુ કઠીયા સૂઈ સુતાર દરજી સમાજ ધોરાજી દ્વારા નવ નિર્માણ હોલનું ઉદઘાટન

ધોરાજી શ્રી મચ્છુ કઠીયા સૂઈ સુતાર દરજી સમાજ ધોરાજી દ્વારા આજે નવ નિર્માણ પામેલ આ હોલ ને ઉદઘાટન કરવામાં આવેલ તેમજ જે દાતાશ્રીએ તન મન અને ધન થી યોગદાન આપ્યું છે તેમનો સત્કાર સન્માન સમારોહ યોજવામાં આવેલ સાથો સાથ જ્ઞાતિ ભોજન પ્રસાદ સ્વરૂપે જ્ઞાતિ જનો એ લીધું સાથોસાથ યુવક મંડળ દ્વારા પરિવારને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું જે નવનિર્મિત હોલ સમગ્ર જ્ઞાતિ સમક્ષ મૂકવામાં આવ્યો આપના સૌના વડીલ એવા મણીબેન લિંબડ આ ભૂમિને પવિત્ર કરી અને સર્વેને આશીર્વચન આપેલ સાથોસાથ સમગ્ર દાતા શ્રીઓ ને સન્માનિત કરેલ સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા જ્ઞાતિ જનો તેમજ દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો
રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)