રાજકોટ મહાનગરપાલિકાની બાકીદારો પર મેગા ઝુંબેશ

રાજકોટ શહેર મહાનગરપાલિકાની બાકીદારો પર મેગા ઝુંબેશ. કુલ 36 ટીમોને 18 વોર્ડમાં મિલકતવેરો વસુલ કરવા માટે ઉતારી. ટિમો બાકીદારોની મિલકતો સિલ કરશે અને હરરાજી પણ કરશે. શહેરના 150 રોડ પર આવેલ બિગ બઝારને કરવામાં આવી સિલ. આજે 100 થી વધુ મિલકતો કરવામાં આવશે સીલ. ચાલુ વર્ષે 260 કરોડનો વેરા વસુલાત શાખાનો છે. લક્ષ્યાંક. અંદાજીત 2 માસ માસમાં 100 કરોડની કરવાની છે વસુલાત.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)