થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ 80 ફુટ ચોકડી પાસે અજાણ્યા પુરુષની લાશ મળી

રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ 80 ફુટ ચોકડી (અમૂલ સર્કલ) પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે. ઉમર આશરે ૫૦ વષૅ. હાલ પુરૂષ કોણ છે, કયાનો છે તે અંગે તપાસ ચાલુ છે. ૮૦ ફુટ રોડ પર અમલ સકૅલ પાસે માણસોની અવરજવર ચાલુ હોય છે. હાલ સંકાશપદ લાગતા ઈસમોની પુછપરછ હાથ ધરી છે. થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા આજુબાજુ જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા હાઈવે ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે. જો કોઈ આ વ્યક્તિને ઓળખતું હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની જાણકારી હોય. તો નીચે આપેલ નંબર પર જાણ કરવી. ધર્મેશભાઈ 99788 03333 અથવા થોરાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)