દુધના ટેન્કરની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

પ્રોહી.જુગારની ડ્રાયવમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર અમીતભાઈ અગ્રાવત તથા યોગેનદ્રસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ જાડેજા તથા નાઓની સંયુકત હકિકત બાતમીના આધારે રાજકોટ શહેર કાલાવડ રોડ ૧૫૦ ફૂટ રિંગ રોડ કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ ઉપરથી દુધના ટેન્કરની અંદર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી
બુધારામ વરધારામ બીસનોઈ. ઉ.૫૨ રહે. ભાટીપ ગામ. જાલોર. રાજસ્થાન.
મુદામાલ.
ઇગ્લીશ દારૂની બોટલો કુલ.૫૮૩૨ કિ.૧૫.૭૩.૫૦૦ તથા ટેન્કર ટ્રક. કિ.૧૫.૦૦.૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ગઢવી તથા પી.એમ.ધાખડા તથા વિજયસિંહ ઝાલા તથા રાજદિપસિંહ ગોહિલ તથા અમીતભાઈ અગ્રાવત તથા યોગેનદ્રસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ જાડેજા તથા પ્રતાપસિંહ ઝાલા તથા ફિરોજભાઈ શેખ તથા હરદેવસિંહ જાડેજા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)