રાજકોટ જીલ્લાના ઉપલેટાનાં ડુમીયાણી ટોલ પ્લાઝા સામે મામલતદારને આવેદન

- રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં ડુમીયાણી ટોલ પ્લાઝા સામે ચાલતાં આંદોલન ને ઉપલેટા ની આમ આદમી પાર્ટી એ પણ ટેંકો આવ્યો અને મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું :
ઉપલેટા અને ધોરાજી વચ્ચે આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝા દ્વારા અસહ્ય ભાવ વધારો લેવાં માં આવતો હોય જેનાં વિરોધ નો મંડાણ મંડાયા છે જુદી જુદી તમામ વેપારી એશો નો તમામ સમાજે અનેક સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ ડોક્ટરો વકીલો ઉદ્યોગ કારો ઓ વિગેરે પ્રચંડ સમર્થન સાથે એક મજબુત જન આંદોલન ચાલી રહીયુ છે ત્યારે ઉપલેટાનાં આમ આદમી પાર્ટી એ પણ આજરોજ પોતાનો ટેકો આપ્યો હતો અને ઉપલેટા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)