તિલકવાડાના બૂંજેઠા ગામની અનડિટેક્ટર ચોરીને ડિટેક્ટ કરતી એલસીબી નર્મદા પોલીસ

તિલકવાડાના બૂંજેઠા ગામની અનડિટેક્ટર ચોરીને ડિટેક્ટ કરતી એલસીબી નર્મદા પોલીસ
Spread the love

તિલકવાડા ખાતે આવેલ અનાજ કરીયાણાની દુકાન શટર તોડીને કરિયાણાનો સામાન તથા રોકડ રકમની ચોરી પ્રકરણમાં ચોર ડિટેક્ટ કરવામાં એલ.સી.બી પોલીસને સફળતા મળી છે. જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા સી.એમ.ગામીત એલ.સી.બી તથા એલ.સી.બી સ્ટાફને આપતી માહિતી મળતાં તેમજ ખાનગી બાતમી રાહે બાતમી મેળવી તપાસ માં હતા.

તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી હેમરાજસિંહ અજીતસિંહ પરમાર, સંજયભાઈ ઇશ્વરભાઇ બારીયા (રહે. બુજેઠા) દિનેશભાઈ જાદવભાઈ બારીયા (રહે ચનવાડા, ta. ડભોઇ, વડોદરા) ની પૂછપરછ દરમિયાન બુંજેઠા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી કરેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કબૂલાત કરતાં ત્રણે આરોપીઓની મુદ્દામાલ સાથે તિલકવાડા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200229-WA0036.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!