અમરેલી : કોરોના વાયરસ પ્રતિરોધક આર્યુવેદ ઉકાળા અને હોમિયોપેથીક દવા વિતરણ કેમ્પ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જિલ્લા પંચાયત અમરેલીની સૂચનાથી તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અમરેલીના માર્ગદર્શનથી કોરોના વાયરસ પ્રતિરોધક આર્યુવેદ ઉકાળા અને હોમિયોપેથીક દવા વિતરણ કેમ્પનું આયોજન તાલુકા મથક ખાતે તા. 14.3.2020 થી તા.19.3.2020 સુધી પાંચ દિવસ માટે કરવામાં આવેલ છે તો આ કેમ્પનો લાભ તાલુકાની તમામ જનતા બહોળા પ્રમાણમાં લે તેવું જણાવવામાં આવે છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી બ્યુરો ચીફ