બ્રહ્મસમાજની દીકરીને અભિનંદન : કોરોના મહામારીમાં ફસાયેલા ૨૬૫ ભારતીયોને લેવા રવાના

બ્રહ્મસમાજની દીકરીને અભિનંદન : ભારત સરકાર દ્વારા બોઈંગ ૭૭૭ એરક્રાફટ ઈટલી નાં રોમ શહેરમાં કોરોના વાયરસની મહામારીમાં ફસાયેલા ૨૬૫ ભારતીયોને લેવા આજરોજ રવાના થયેલછે. આ એર ઈન્ડિયા ફલાઈટ કમાંડર કુ. સ્વાતિ એસ.રાવલ ફરજ બજાવવાનાર છે
જે ભાવનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ના ટ્રસ્ટી શ્રી એસ ડી.રાવલ ની સુપુત્રી છે. ઉપરોક્ત બાબતે સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લા વતી ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ…
બ્રહ્મસમાજનું ગૌરવ એવા બાહોશ અને ઉત્તમ ફ્લાઈટ કમાંડર ને અભિનંદન અને શુભેચ્છાઓ…
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)